છે આકાશની વાત અલપ જલપ, શમણા સવાર પડે ને શું વાત કરે, પ્રભાતે પુષ્પો મોતીડે મોં ધોઈ પતંગિયાની પાંખે સંદેશો આપે, છે માધવ કયાંક અહી તહી ઍ વાત ચોક્કસ શમણા સવાર પડે ને શું વાત કરે, કોયલે સૂર પૂર્યો સમીર ના સૂરોથી જાહેર થયુ ઍ છે આપણે મળવુ બેકાર શમણા સવાર પડે ને શું વાત કરે,
No comments:
Post a Comment