વિચારોનાં પડઘામાં એકાંતને કોણ શોધતુ,
મૌન લઈને આવે છે,શબ્દોને કોણ શોધતુ.
ઓરડાને દરવાજે નિખાલસતા સંકોરતી,
રગમાં રહી ગયેલી સ્મૃતિઓને કોણ શોધતુ.
આમ દરિયાના મોજામાં આવેગ છલકતી,
સ્પર્શની સંવેદનામાં વાચાને કોણ શોધતુ.
જતા સમયના ઝોંકામાં જીંદગી અટવાતી,
જીવનમાં ભુલાયેલા શૈશવને કોણ શોધતુ ?
અટકળોના આકાશમાં કૈ રોશની ઝળકતી,
ઝાકળના ટીપામાં સવારને કોણ શોધતુ,
કાંતિ વાછાણી અને જીગ્નેશ
મૌન લઈને આવે છે,શબ્દોને કોણ શોધતુ.
ઓરડાને દરવાજે નિખાલસતા સંકોરતી,
રગમાં રહી ગયેલી સ્મૃતિઓને કોણ શોધતુ.
આમ દરિયાના મોજામાં આવેગ છલકતી,
સ્પર્શની સંવેદનામાં વાચાને કોણ શોધતુ.
જતા સમયના ઝોંકામાં જીંદગી અટવાતી,
જીવનમાં ભુલાયેલા શૈશવને કોણ શોધતુ ?
અટકળોના આકાશમાં કૈ રોશની ઝળકતી,
ઝાકળના ટીપામાં સવારને કોણ શોધતુ,
કાંતિ વાછાણી અને જીગ્નેશ
very nice ghazal.
ReplyDeleteજતા સમયના ઝોંકામાં જીંદગી અટવાતી,
જીવનમાં ભુલાયેલા શૈશવને કોણ શોધતુ ?best lines
sapana
sheeshv ni vat bahu gami
ReplyDelete