હવે આ સફળતા તમારી મહોરી,
ઠગારો હશે એ દિલાસો તમોને.
કલમમાં વહેતી અગોચર લહેરો,
હવે કેમ ધોખો અધુરો તમોને.
ચહેરા મળે જેમ ભયભીત થઈને
રહેશે ઉઘાડા ખયાલો તમોને.
ઇશારા થશે કૈ તમારા બનીને,
લહેરો હતી એ વિચારો તમોને.
સ્મૃતિ મળે 'કાન' એ વાતથી,
મહેકી ઉઠે એ સંદેશો તમોને.
-કાંતિ વાછાણી
કલમમાં વહેતી અગોચર લહેરો,
ReplyDeleteહવે કેમ ધોખો અધુરો તમોને.
good one..