28 January 2010

ભીના સપના

ભીના ભીના સપના એ પણ
કોરા રુમાલમાં..
અને ક્યાંક આપણે મલ્યા એનો અણસાર
લઈને આ રાતરાણી મહેકી ઉઠી.....
હજુ એ સ્પંદનો યાદમાં કંડારુ કે
આપે વણકહ્યા વેણનો
આટલો ભાર કેમ સહ્યો....?

-કાંતિ વાછાણી

3 comments:

 1. Anonymous9:42 PM

  ખુબ જ સરસ

  ReplyDelete
 2. આપે વણકહ્યા વેણનો
  આટલો ભાર કેમ સહ્યો....?
  nice one..
  ..........................................
  http://zankar09.wordpress.com/
  rankar....http://shil1410.blogspot.com/
  ................

  ReplyDelete
 3. ભીના ભીના સપના એ પણ
  કોરા રુમાલમાં..good1..!:)

  ReplyDelete