સથવારો સચવાયો ઉરમાં,
નયણે થી છલકાયો ઉરમાં.
છલકે સાગર જાણે મનમાં,
તરસે કોઈ સંવેદન ઉરમાં.
સહવાસે હરખાય મનમાં,
પળભર નો આભાસ ઉરમાં.
પરવાનો પળનો કૈ મનમાં,
ક્ષણ ની તરસ ભલે ઉરમાં.
પરવશ થાશે ફૂલ ચમનમાં,
મોસમ જાગી તારા ઉરમાં.
હળવાશ હતી મારા હૈયામાં,
અપવાદ હતો તારા ઉરમાં.
સમસ્યાઓ ગૂંથી ન મનમાં,
ત્યાં તો પડઘા બોલ્યાં ઉરમાં.
કાંતિ વાછાણી
This comment has been removed by a blog administrator.
ReplyDeleteસમસ્યાઓ ગૂંથી ન મનમાં,
ReplyDeleteત્યાં તો પડઘા બોલ્યાં ઉરમાં.
wooow very nice one
keep it..
છલકે સાગર જાણે મનમાં,
ReplyDeleteતરસે કોઈ સંવેદન ઉરમાં.
ખુબ સરસ ...!!!
SAARI VAAT !
ReplyDeleteANAND AAVI GAYO.............
sunder gazal.
ReplyDeleteSapana
છંદની લગભગ નજીક નજીક સરતું કાવ્ય...
ReplyDeleteપણ ગઝલના બંધારણનો થોડોક અભાવ ખલે છે. રદીફ છે, મત્લા છે, શેર છે પણ કાફિયા ક્યાં છે?
છલકે સાગર જાણે મનમાં,
ReplyDeleteતરસે કોઈ સંવેદન ઉરમાં.
wah ... khub saras..