છે ભરોસો નજરમાં ભલે વાતને,
તો પછી કેમ સંતાપ એ વાતને.
આ ક્ષણોના ઉધામા અચાનક બને,
એ વિચારો મળે તૂટતા એ વાતને.
ભરમથી આવશે યાદમાં અંશ એ,
તોય દિલમાં દર્દ મળે એ વાતને.
છે અટારી અનુભવની અજાણે તને
આ મને કોઇ મહેફિલ દે એ વાતને.
આ અટપટી ઉદાસી જશે આંખને
આટલો તો વિષાદ એ હવે વાતને.
-કાંતિ વાછાણી
વાહ ! કાંતિભાઈ
ReplyDeleteખુબ જ સરસ રચના
છે ભરોસો નજરમાં ભલે વાતને,
ReplyDeleteતો પછી કેમ સંતાપ એ વાતને...
saras sir..ha jyaa bahro so hoy tyaa santap rahi j na shake... :)
khubaj majani kruti.............
ReplyDelete