03 October 2009

પ્રણયનાં પુષ્પો

પ્રણયનાં પુષ્પો
ખીલ્યાં
મન ઉપવનમાં
કાજળ ઘેરા
વિરહથી
ઝાકળ બિંદુઓ
બનીને વેદના ના ટકોરે
ભારેખમ હૈયે હળવાશ ક્યાં શોધું..........?

-કાંતિ વાછાણી
૦૨-૧૦-૦૯

1 comment:

  1. ભારેખમ હૈયે હળવાશ ક્યાં શોધું..........?
    kalam ne nitri do hau hadvu thai jase.
    ne kagaj par muki do veda o ne tarti.............
    nice ???????????????????? che...

    ReplyDelete