tag:blogger.com,1999:blog-67893032782099031972024-02-07T16:52:50.995+05:30પુરૂષાર્થજીજ્ઞેશ શિરોયાhttp://www.blogger.com/profile/04290501704001601441noreply@blogger.comBlogger203125tag:blogger.com,1999:blog-6789303278209903197.post-18435906766519169922013-05-25T10:06:00.003+05:302013-05-25T10:06:37.957+05:30anjani chhand

ઝાલરના રણકારા વાગે,<o:p></o:p>

ઓશીકેથી આળસ ભાગે,<o:p></o:p>

આંખોમાં અજવાળા જાગે,<o:p></o:p>

કૈ સપના તૂટે !<o:p></o:p>

ભીતરમાં ભણકારા લાગે,<o:p></o:p>

જોબન છલકી પલકે ભાગે,<o:p></o:p>

ઉઘળી આંખો આ પ્રભાતે,<o:p></o:p>

કૈ સપના વેંચે. !<o:p></o:p>

કાંતિ વાછાણી

anjani chhand ૧૩-૪-૧૩<o:p></o:p>

Kantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6789303278209903197.post-50860332373261218622012-06-21T10:37:00.000+05:302012-06-21T10:37:25.875+05:30લાગણીની વાત છેલાગણીની વાત છે કે વેઠની,

આ ગઝલની વાત છે એ ઠેઠની.

પાર પામી જાય એ તો શાનથી,

આ અનોખી જાત છે એ શેઠની,

આ હસે કેવા અક્ષર મેળાપથી,

તોય એ ભીનીશ થૈ છે હેઠની.

આ દિશાઓની કરી દીવાલએ,

આંખમાં પટકાય છે તે વેઠની.

ચીસ કે ચિત્કાર એ લાચાર છે,

હોઠ પર આવે પછી એ વેઠની.

-કાંતિ વાછાણી (૬-૦૬-૨૦૧૨)
Kantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6789303278209903197.post-5101610803606631742012-05-28T12:17:00.001+05:302012-05-28T12:17:32.436+05:30એ કુરીઅર છે અનોખાવિચારો સાવ થઈ જાશે મલોખા,

જિગરના એ કુરીઅર છે અનોખા.

ઉઠાવી જાય છે પડદા મુલાયમ,

જુઓ દેખાય છે ર્દ્શ્યો જ નોખા.

કિનારા એમ ખાલી થાય તો શું ?

જવાના ક્યાં અમે લઈ દાંત બોખા.

ખરે છે એમ જાણે આંગળીથી,

નવા શબ્દો બનીને કંકુ ચોખા.

ખયાલી આજ કેવી હોય છે એ,

મળે છે પણ બની ખેરાત ખોખા.

-કાંતિ વાછાણી (૨૮-૦૫-૨૦૧૨)
Kantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6789303278209903197.post-34332473357189337942012-05-25T10:22:00.002+05:302012-05-25T10:22:30.987+05:30આંસુ.આંખોમાં છલકાશે આંસુ,

એ કેવા મલકાશે આંસુ.

દિલના દરવાજે દસ્તક દઈ,

પાંપણમાં પલકાશે આંસુ.

શબ્દો મળવા આવે સામે,

ક્યાં વાંકે પકડાશે આંસુ.

પગલાં ભૂસીને તરતાં એ,

નોખાં થૈ બદલાશે આંસુ.

તારી ને મારી વચ્ચે આ,

ડૂમો લૈ વખણાશે આંસુ.

-કાંતિ વાછાણી (૨૪-૦૫-૨૦૧૨)
Kantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com1tag:blogger.com,1999:blog-6789303278209903197.post-77014126861169135992012-05-25T10:20:00.000+05:302012-05-25T10:20:30.355+05:30ગઝલ ના બની શકે.રંગાય જાવ તોય ગઝલ ના બની શકે,

વાચાળ પ્યાર હોય ગઝલ ના બની શકે.

આભાસ એ લખે છે મનોમન સનમ તણો,

આવી ખબરને તોય ગઝલ ના બની શકે.

જીવાય છે સલામત શૈશવ સંકોરતા,

જૂની છબી છે કો'ય ગઝલ ના બની શકે.

આ કાચની તલાશ બની આંખમાં પછી,

ભોકાય એક સોય ગઝલ ના બની શકે.

ભભકા બની અંજાય જશે અંધકારમાં,

ગઈ વાંભ એક ભોંય ગઝલ ના બની શકે.

કાંતિ વાછાણી (૨૧-૦૫-12)
Kantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6789303278209903197.post-43225510609032309432012-05-25T10:14:00.000+05:302012-05-25T10:16:41.436+05:30જીંદગી અમથી ગુમાવી'તી તનેબારના ભાવે ઉઠાવી'તી તને,

જાત આખર મેં ફગાવી'તી તને.

પાનખર આવી અને ગઈ આંખમાં,

ફૂલથી કેવી સજાવી'તી તને.

ઝૂલફોમાં રોજ ઝળકે એમ મેં,

જીંદગી અમથી ગુમાવી'તી તને.

કાગળો થોડા પડે લખવા હવે,

કેટલા વખતે છુપાવી'તી તને.

ભીતરે આવી જશે લાગણી,

ક્યાંક વાતોમાં મનાવી'તી તને.

-કાંતિ વાછાણી (22-05-12)
Kantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6789303278209903197.post-67623484931182523012012-05-18T16:44:00.000+05:302012-05-25T10:16:53.053+05:30જીવાય છે ઘાતમાંલાભ દેખાય છે વાતમા,

એવુ ડોકાય છે જાતમા,

આંખ ખુલી અજાણે પછી,

ક્યાં રહેવાય છે નાતમાં.

વિષય વાસના આખરે,

તોય કે'વાય છે જાતમાં.

આવતી કાલની મોજ લે,

ભાગ્ય છલકાય છે રાતમાં.

ક્યાં જશો ? છળ કરીને હવે,

એમ જીવાય છે ઘાતમાં.

ચાલ એવો વલોપાત દે,

ના સહેવાય છે જ્ઞાતમાં.

કાંતિ વાછાણી ૧૮-૦૫-૨૦૧૨Kantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6789303278209903197.post-85763232122542266622012-05-18T16:22:00.001+05:302012-05-25T10:17:05.372+05:30લિસોટા ગમી જાય છેસાંજનો આ નશો કૈ શમી જાય છે,

તોય કારણ વગર એ ગમી જાય છે.

રાતના અંધકારે દિવાનો થશે.

આખરે ચેતનાઓ ભમી જાય છે.

વેદનાઓ તમારે જ માથે પડી,

ભીતરે ડાઘ કેવા ખમી જાય છે.

રંગની આ મનોરમ દશાઓ બને,

એ પહેલા લિસોટા ગમી જાય છે.

આથમે કોઈ સોબત અજાણી બની,

લાગભાગે પછી તો નમી જાય છે.

-કાંતિ વાછાણી (૨૭-૦૪-૨૦૧૨)
Kantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6789303278209903197.post-74491283275743498052012-04-26T18:55:00.003+05:302012-05-25T10:15:30.079+05:30હવે શક્યતા નથી

રસ્તે ફરી મળાય, હવે શક્યતા નથી,

ચિન્હો જુદા રખાય, હવે શક્યતા નથી.

તણખો ભલે મશાલ બની આગ ઓકશે.

તે ખ્યાલને મપાય, હવે શક્યતા નથી,

જોયા પછી સુઝે અક્ષર ધારદાર કૈ,

ટહુકા લખો બધાય, હવે શક્યતા નથી.

આભાસ હોય છે મઘમઘતા કિસ્સા તણો,

આ ચાલ કૈ ફંટાય, હવે શક્યતા નથી.

ભીંજાય એમ શબ્દ અનોખા લખી ગયા,

લ્યો 'કાન' એ બનાય, હવે શક્યતા નથી.

કાંતિ વાછાણી

૧૪-૦૧-૨૦૧૨ ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા
Kantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com1tag:blogger.com,1999:blog-6789303278209903197.post-889196064715922802011-08-01T18:04:00.000+05:302012-05-25T10:14:56.844+05:30ટહુકા મોસમના.લખી દીધા અમારે નામ ટહુકા મોસમના,

અને કેવા થયા બદનામ ટહુકા મોસમના.

અનેરી મોજ માણી છે સવારે ફૂલોએ,

પતંગીયા લખે છે આમ ટહુકા મોસમના.

દિશાઓ નૂર બદલે તે પહેલા શબ્દો ઝૂરે,

પછી ઝાકળ બને છે જામ ટહુકા મોસમના.

ઘણાયે કારણો જોવા મળે છે જેના ખોળે,

અનિલ આંખે મળે છે આમ ટહુકા મોસમના.

ધરાને ક્યાં મળે શ્યામલ છવાયેલી આભા,

ગમે છે તોય એનું નામ ટહુકા મોસમના.

- કાંતિ વાછાણીKantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6789303278209903197.post-83651810386773331722011-07-15T16:09:00.001+05:302011-07-15T16:09:56.227+05:30નજરથી[વસંતતિલકા]
જોયા હશે નજરથી છલકાય લેવા,
ને આંખથી સહજમાં મલકાય એવા;
હા એજ તો સમયના સ્મરણે ચડેલા,
કેવા પ્રિયે સરળ તોય જુદા પડેલા.

થાશે મનોમન તલાશ ભલે અમારી,
ત્યાં લાગણી અવ મુખે ઉચ્ચરે વાણી;
ધીમા કસૂંબલ નશા ન ઉરે ચડેલા,
કેવા પ્રિયે અમ પંખી સપને જડેલા.

આઠે પહોર અજવાશ ભરી અજાણે,
તેવે સમે નયન શોભિત થૈ પિછાણે;
તે યાદના કરજમાં ન સંધાય મારે,
એ આખરે ગગનમાંય ખુલા પડેલા.

નોખું થશે નભ નિખાર રંગાઇ જાણે,
એવા સમે નવ ધરે મુજ વેણ ભારે.

-કાંતિ વાછાણી
૩-૦૭-૨૦૧૧Kantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com1tag:blogger.com,1999:blog-6789303278209903197.post-8581956561296999632011-06-23T09:16:00.000+05:302011-06-23T09:18:29.682+05:30ગીતમઘમઘતી મંજરીને મહેકાવતી આ ડાળ ઝૂલે સજની,
ક્યાક ટહુકા મધુરા લહેકાવતી આ કોયલ બોલે સજની.

અદકેરુ આયખુ ને વાત નિરાળી,
આ પાનખરના ઉજરડે રાત વિતાવુ,
આ અજવાળાને કાયામાં બાંધી,
એવી મોઘમ વસંતે જાત સતાવું.

લ્યો પળપળને છલકાવતી આ સુવાસ ખૂલે સજની,
મઘમઘતી મંજરીને મહેકાવતી આ ડાળ ઝૂલે સજની,

કોરુ મન બુંદ બુંદથી જાય પલળી,
એવા અનુભવે સ્પર્શી જાત વિતાવું.
આંખોમાં બાંધુ માયાને ઉજળી,
સતત વહેતા પ્રવાહે જાત વિતાવું.

આ ભીંની યાદોને દોહરવતી આ સુવાસ ખૂલે સજની,
મઘમઘતી મંજરીને મહેકાવતી આ ડાળ ઝૂલે સજની,

-કાંતિ વાછાણી
૨૧-૦૬-૨૦૧૧Kantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6789303278209903197.post-84701261328252578032011-05-30T18:48:00.001+05:302011-05-30T18:50:46.991+05:30વ્યથાગામને પાદર ગોકીરો થયો,
કોઈ બોલ્યુ લ્યો ફરી
પાછો એક તારો ખર્યો,
વિધિના વાંકે તું દંડાયો,
ટોડલે મુકેલ દિવો બુજાયો,
ઉજળી આંખે અંધાપો છલકાયો,
મારે આજ વિસામો ભૂસાયો...
ગામને પાદર ગોકીરો થયો....

કાંતિ વાછાણીKantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com1tag:blogger.com,1999:blog-6789303278209903197.post-22424360307632669502011-05-22T10:10:00.000+05:302011-05-22T10:11:11.561+05:30એ ગરમાળોઆંખોમાં આવી ઠંડક આપે એ ગરમાળો,
ઉપવનને આંજી ધખતો રાખે એ ગરમાળો.

તડકો જાણે થીજી ગ્યો એની જાતે દોસ્તો,
દિલને પ્રજાળી પડઘા પાડે એ ગરમાળો.

ભીનાશે યાદોમાં ટહુકાઓ છલકાશે કૈ,
લ્યો અણધાર્યા સ્મરણ લાવે એ ગરમાળો

સૂના રસ્તે વેરાયો કોનો સ્પર્શ ઉજળો,
આજે મોસમ ને લલકારે એ ગરમાળો.

જીવે છે આ ક્ષણ માણી લેવા ને ખુશ્બૂ
તોયે મૃગજળના મોજા લાવે એ ગરમાળો.

-કાંતિ વાછાણી
તા.૨૨-૦૫-૨૦૧૧Kantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com1tag:blogger.com,1999:blog-6789303278209903197.post-88540135918523009122011-05-19T11:07:00.001+05:302011-05-19T11:09:12.526+05:30ભાવ છુંરોજ ભુલી જાવ છું,
જાણવા ને દાવ છું.

આખરે કોઇ માટે,
શ્ર્વાસનો સુજાવ છું.

આ ક્ષણો ખોટી જશે,
એ રુઝેલો ઘાવ છું.

કૈ અજાણે હું ભલે,
વાત માં બંધાવ છું.

થાય છે કૈ પ્રશ્ર્ન આ,
મૌનથી રુઝાવ છું.

છે ગઝલ કે કાવ્ય એ,
'કાન' તારો ભાવ છું.

-કાંતિ વાછાણીKantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6789303278209903197.post-2572292927936065152011-05-19T11:05:00.000+05:302011-05-19T11:06:29.664+05:30હાઈકુવિખાય ગયું
સપનુ ઝાકળનું
સુર્યને જોતા.

ફુલો ને ચૂમે
ઝાકળ અજાણતા
ડાઘા મુકીને.

-કાંતિ વાછાણીKantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6789303278209903197.post-30402686536561969992011-05-19T11:02:00.002+05:302011-05-30T18:39:09.804+05:30હરિ જોવા ને રેહરિ જોવા ને રે...
મારા મન મંદિરમાં આનંદ ઉભરાય છે..

ભીતર ને ભીંજવતુ ક્યાંક ભજન ગવાય છે,
સવાર ને સાંજે આશાઓની હેલી મંડાય છે.

હરિ જોવાને રે....
મારા અંતરમાં ઝીણેરો સાદ સંભળાય છે...

છુટી મારી ઈચ્છાઓની વણજાર બંધાય છે,
કેમ કરી મારે સથવારો હરિનો સંધાય છે.

હરિ જોવાને રે....
મારી આંખોમાં અગમનાં એંધાણ વરતાય છે...

-કાંતિ વાછાણીKantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6789303278209903197.post-51400561671918241992011-05-03T16:05:00.000+05:302011-05-03T16:06:11.169+05:30લાગણીઘેરી વળી આ વિસમતા શેરી માં,
કોઇના આગમનની રાહ જોતા
આ ડુસકાઓ અજાણે મારું શૈશવ લુંટતા,
ક્યા ખબર હતી સિમાડા ભુલ્યા પછી.
કોણ જાણે આ કાંઘ લેવા માટે
એને પણ રાત રોકાવુ પડે,
આથમતા અજવાસમાં લાગણી
આમ જ વેરાઈ ગઈ ખબર પણ ના રહી.....

-કાંતિ વાછાણીKantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6789303278209903197.post-47161568743934022232011-05-03T15:52:00.000+05:302011-05-03T15:55:51.891+05:30અછાંદાસબા ગઈ વહેલી લોકલથી
એ જાણીને બાપા પણ ગયા,
અચાનક આંખોથી સપનુ સરી ગયું,
ડેલી ઍ ટહુકા થંભી ગયા,
નથી ટપાલીની આવ-જા કે
બારણે આવી ને વિસામો વિખરાઈ ગયો..
બા ગઈ વહેલી લોકલથી .......

-કાંતિ વાછાણીKantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6789303278209903197.post-65028430725062771492011-04-08T16:18:00.001+05:302011-04-08T16:18:41.414+05:30કદર દેખાય છેઆ કલમથી એ કસર દેખાય છે,
એજ શબ્દોમાં જખમ દેખાય છે.

ઓસરી ગ્યા નૂર જાણે કેટલાં,
લાગણીની ક્યાં અસર દેખાય છે.

લ્યો અનોખો ટેરવાને ભાસ છે,
આખરે તેમાં જખમ દેખાય છે.

આજ ઓછપ કેમ લાગે વાતમાં
વેદનામાં ક્યાં ફરક દેખાય છે.

માણવા જેવી મળે તો એ ગઝલ
દાદ આપે તો કદર દેખાય છે.

-કાંતિ વાછાણી 16-1-2011Kantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com1tag:blogger.com,1999:blog-6789303278209903197.post-74158694810908762202011-04-08T16:16:00.000+05:302011-04-08T16:17:23.828+05:30સાંચા જેવુ ભીતર જોઈએસાવ ખાલી એવુ ભીતર જોઈએ,
મૌન બોલે એવુ ભીતર જોઈએ,

કોણ આપે ખાતરી એ વાતને,
લાગણી થૈ એવુ ભીતર જોઈએ.

આ ઉધામા પણ હવે ના થાય તો,
જડભરત ના જેવુ ભીતર જોઈએ.

એક ક્ષણના અસ્તમાં આ ભૂલાય છે,
રાતભર હાર્યા એવુ ભીતર જોઈએ.

કમનસીબી કેમ રાખી જીવતરમાં,
લાગણી સાંચા જેવુ ભીતર જોઈએ.

-કાંતિ વાછાણીKantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com1tag:blogger.com,1999:blog-6789303278209903197.post-26074220439758505072011-03-01T11:10:00.000+05:302011-03-01T11:11:23.335+05:30સપના ઓથે જાગશું રેઅંધારી રાતના સપના ઓથે જાગશું રે વાલમ,
સગપણના સંતાપને ક્યા મોઢે માગશું રે વાલમ.

મન મુકી ને માણે એવી
વસંત બની છે પુર બહારે,
આજ તો જાણે અજાણે કોઈ
મોસમ ખીલી છે તારે સહારે.

અજાણ્યા મારગે લહેરોને સાથ જાણશું રે વાલમ.
અંધારી રાતના સપના ઓથે જાગશું રે વાલમ,

મનઝરુખે મોકળાશ લઈને
અંગઅંગમાં સંતાપ જાગે,
આભના ચંદરવે આવીને
અઢળક વાતો વહેતી માગે,

પડછાયા નિતરે એવી જાત જાણશું રે વાલમ.
અંધારી રાતના સપના ઓથે જાગશું રે વાલમ,

-કાંતિ વાછાણી
૨૭-૦૨-૨૦૧૧Kantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6789303278209903197.post-35354187299706380012011-03-01T11:07:00.001+05:302011-03-01T11:10:16.282+05:30સાંજના સૂરસમી સાંજના સૂર રેલાવો,
હરિ આજ મારા અંતરપટના અંધારા મેલાવો.

આથમતા અજવાળે કોઈ તરણુ જાણી,
માન ભાન ભુલી ને તારુ શરણુ તાણી,

ભલે અક્ષરના મારગ કેમ ન આકરા ઠેરાવો.
સમી સાંજના સૂર રેલાવો,

વધઘટના હિસાબ લેજો મારા ચોપાડે ખાલી,
જીવનબાગનાં તમે થાજો અજોડ વનમાલી,

હરિ આમ અધકચરી ઓળખ બની ના સતાવો.
સમી સાંજના સૂર રેલાવો.

-કાંતિ વાછાણી
૨૭-૦૨-૨૦૧૧Kantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6789303278209903197.post-21206782320289745102011-02-07T17:06:00.000+05:302011-02-07T17:07:49.740+05:30વાત કરશું.અમે આભ રંગાયએ વાત કરશું,
ખુદા નાખુદા થાય એ જાત કરશું.

અમારી ઈબાદત હશે તે ક્ષણોમાં,
પછી ના મળે તો મુલાકાત કરશુ.

છડે ચોક ટહુકા મળે વાસંતી ના,
અકાળે છવાશે પછી ભાત કરશુ.

અમે ક્યાં તમારી ઉદાસી તપાસી,
અકારણ ગઝલ સ્ફૂરતા વાત કરશું.

-કાંતિ વાછાણીKantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6789303278209903197.post-13677748412432135592011-02-07T16:51:00.001+05:302011-02-07T17:46:38.559+05:30યાદો મારે હસ્તક દ્યોદિલના દ્વારો મારે હસ્તક દ્યો,
એવી વસંત મારે હસ્તક દ્યો.

પાને પાને ચિતરાવ્યા ફૂલો,
એની સુગંધ મારે હસ્તક દ્યો.

વન ઉપવનમાં કુંપળ બોલી કે,
આખો વગડો મારે હસ્તક દ્યો.

કુંજે કુંજે કોયલ ટહુકી લ્યો,
આ મોસમને મારે હસ્તક દ્યો.

ભીની સ્પર્શે વાચા જાગી ને,
આ કૈ યાદો મારે હસ્તક દ્યો.

-કાંતિ વાછાણીKantibhai Vachhanihttp://www.blogger.com/profile/12123704990731646170noreply@blogger.com0