tag:blogger.com,1999:blog-6789303278209903197.post244297416368663583..comments2023-09-16T15:17:53.314+05:30Comments on પુરૂષાર્થ: હીચકી હેતનીજીજ્ઞેશ શિરોયાhttp://www.blogger.com/profile/04290501704001601441noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6789303278209903197.post-82679903323227762932009-05-29T23:40:51.194+05:302009-05-29T23:40:51.194+05:30શરણાઈઓ વાગી કોઈ ઉમંગ લઇને
અંતરમાં ઉજાસ જોતી હીચકી ...શરણાઈઓ વાગી કોઈ ઉમંગ લઇને
અંતરમાં ઉજાસ જોતી હીચકી હેતની.

વાહ ! વાહ ! સુંદર રચના !

કોઈ ઉમંગ લઇને...ક્યો ? અને એક મીઠો ઇશારો...ઉજાસ શબ્દો વડે...! અને છતાં પૂરો ફોડ તો હજુ ક્યાં પડ્યો છે?

હીચકી અને તે પણ હેતની ક્યાંક આવો તો ઇશારો નથી કરતીને ?

ઓ પ્રિયતમ ! તું તો અવની પર નભની જેમ છવાયો જ છે નિરંતર !
આ તો અમે જ ક્યારેક અમાસ તો ક્યારેક પૂનમ બની જઈએ છીએ !PARESH / DEEPAhttps://www.blogger.com/profile/16728719836151626569noreply@blogger.com